ઇઝરાયલ સાથેના યુદ્ધમાં 23 લાખ પેલેસ્ટિનિયનો જોખમમાં: UNએ કહ્યું- ગાઝામાં મે મહિના સુધી ભૂખમરાનું જોખમ; દર કલાકે 6 બાળકોનાં મોત
ગાઝા શહેર2 કલાક પેહલાકૉપી લિંકમંગળવારે ઇઝરાયલ પર હમાસના આતંકવાદી હુમલાને 200 દિવસ પૂરા થયા. ઇઝરાયલના લશ્કરી હુમલાઓ વચ્ચે, ગાઝાના 2.3 ...