ISROના રીયૂઝેબલ લોન્ચ વ્હીકલનું સફળ લેન્ડિંગ: 4.5 KMની ઊંચાઈથી પુષ્પક છોડવામાં આવ્યું; હવે રોકેટ લોન્ચિંગ સસ્તું થશે
બેંગલુરુ20 મિનિટ પેહલાકૉપી લિંકઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) એ શુક્રવારે (22 માર્ચ) ના રોજ રિયુઝેબલ લોન્ચ વ્હીકલ (RLV LEX-02) નું ...