19 મે સુધી શુક્ર ગ્રહ મેષ રાશિમાં બિરાજમાન: મેષ અને મિથુન સહિત 5 રાશિઓ માટે નોકરી અને વ્યવસાયમાં લાભદાયક સમય રહેશે, જાણો અન્ય માટે કેવો રહેશે સમય
2 કલાક પેહલાકૉપી લિંક25 એપ્રિલે શુક્રએ તેની ઉચ્ચ નિશાની છોડીને મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે. 19 મે સુધી આ રાશિમાં ...