J&Kના કિશ્તવાડમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ: ફાયરિંગ ચાલુ; ગઈકાલે અનંતનાગમાં બે જવાનો શહીદ થયા હતા; ઘાયલ નાગરિકનું હોસ્પિટલમાં મોત
શ્રીનગર17 મિનિટ પેહલાકૉપી લિંકજમ્મુ-કાશ્મીરના અનંતનાગ બાદ રવિવારે (11 ઓગસ્ટ) કિશ્તવાડમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ થયું છે. અધિકારીઓએ જણાવ્યું કે ...