જમ્મુ-કાશ્મીરમાં 7 મહિના બાદ સીઝફાયરનું ઉલ્લંઘન: 1 BSF જવાન ઘાયલ; વિધાનસભા ચૂંટણીના મતદાનના 7 દિવસ પહેલા પાકિસ્તાની રેન્જર્સે ગોળીબાર કર્યો
જમ્મુ8 મિનિટ પેહલાકૉપી લિંક10-11 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ 2:35 વાગ્યે પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ અને કાશ્મીરના અખનૂરમાં સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. જવાબમાં ...