પ્રિયંકાએ કહ્યું- PMએ વડીલોનું સન્માન કરવું જોઈએ: PMએ નડ્ડાજી પાસે કેમ પત્ર લખાવ્યો, પોતે જ જવાબ આપ્યો હોત; આજના રાજકારણમાં ઝેર ભળી ગયુ છે
નવી દિલ્હી3 કલાક પેહલાકૉપી લિંકજેપી નડ્ડાના પત્રના બે દિવસ બાદ પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર બીજેપી અધ્યક્ષના નિવેદનની ટીકા કરી ...