Tag: JP Nadda

જેપી નડ્ડા, અમિત માલવિયા અને બીવાય વિજયેન્દ્ર વિરુદ્ધ FIR: કર્ણાટક કોંગ્રેસનો આરોપ- BJPએ SC-ST સમુદાયને ભડકાવવા રાહુલ-સિદ્ધારમૈયાનો એનિમેટેડ વીડિયો પોસ્ટ કર્યો

બેંગલુરુ21 મિનિટ પેહલાકૉપી લિંકકર્ણાટક કોંગ્રેસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, પાર્ટીના આઈટી સેલના વડા અમિત માલવિયા અને કર્ણાટક બીજેપી એકમના ...

રાષ્ટ્રપતિ આજે ઘરે જઈને અડવાણીને ભારત રત્ન આપશે: PM મોદી અને અમિત શાહ રહેશે હાજર; ગઈકાલે 4 વ્યક્તિઓને આ સન્માન મળ્યું

નવી દિલ્હી26 મિનિટ પેહલાકૉપી લિંકભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને આજે દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી ...

MP-બિહાર, બંગાળના ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર: મોદી-શાહ સભા કરશે; બંગાળમાં મિથુન ચક્રવર્તી, અમિત માલવિયા સ્ટાર પ્રચારક

નવી દિલ્હી14 મિનિટ પેહલાકૉપી લિંકભાજપે મંગળવારે લોકસભા ચૂંટણીને લઈને ત્રણ રાજ્યો માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી. જેમાં મધ્યપ્રદેશ, બિહાર ...

હિમાચલ કોંગ્રેસના 6 બળવાખોર ધારાસભ્યો ભાજપમાં જોડાયા: 3 અપક્ષો પણ ભાજપમાં જોડાયા, બધાને પેટાચૂંટણીમાં પાર્ટી ટિકિટની ઓફર

શિમલા17 મિનિટ પેહલાકૉપી લિંકહિમાચલ કોંગ્રેસના છ બળવાખોર ધારાસભ્યો અને ત્રણ અપક્ષો શનિવારે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. કેન્દ્રીય માહિતી ...

બંગાળમાં બબાલ, દેશભરમાં ચર્ચા: કોણ છે શાહજહાં શેખ, જેના માટે મમતાએ લોકસભા દાવ પર લગાવી; BJP-કોંગ્રેસ કેમ કરે છે વિરોધ? જાણો સંદેશખાલીની ઇનસાઇડ સ્ટોરી

9 કલાક પેહલાલેખક: પ્રકાશ.એ.પરમારકૉપી લિંકપશ્ચિમ બંગાળના ઉત્તર 24-પરગણા જિલ્લાના સંદેશખાલી ગામનું નામ ગત 5 જાન્યુઆરી પહેલા બહુ ઓછા લોકો જાણતા ...

નીતીશ-તેજસ્વી દોઢ કલાક સાથે રહ્યા, પણ વાત ન કરી: ભાજપ સાથે જવા પર સુશીલ મોદીએ કહ્યું- જરૂર પડ્યે દરવાજા ખુલી શકે છે

પટના7 મિનિટ પેહલાલેખક: શંભુ નાથ/પ્રણય પ્રિયંવદ/સંસ્કૃતિ/સંજીવ/હર્ષ વર્ધનકૉપી લિંક​​​​​બિહારમાં રાજકીય સંકટ છે. રાજનીતિમાં ભત્રીજાવાદ પર નીતીશ કુમારના નિવેદન બાદથી RJD અને ...

RJD-JDU ગઠબંધનમાં તણાવ… નીતીશ આજે રાજ્યપાલને મળશે: મીટિંગ બપોરે 3:30 વાગ્યે થઈ શકે છે; RJD-JDU-BJPની ગઈકાલે બેઠક મળી હતી

પટના15 મિનિટ પેહલાકૉપી લિંકબિહારમાં રાજકીય સંકટ છે. રાજનીતિમાં ભત્રીજાવાદ પર નીતીશ કુમારના નિવેદન બાદથી RJD અને JDU વચ્ચે તણાવ વધી ...

રાહુલ ગાંધીની યાત્રા પર જેપી નડ્ડાના કટાક્ષ: કહ્યું- દેશના ભાગલા પાડનારા લોકો આજે ભારત જોડવાની વાતો કરી રહ્યા છે; હિમાચલ કોંગ્રેસ સરકારની ગેરંટીઓ પર પણ નિશાન સાધ્યું

શિમલા45 મિનિટ પેહલાકૉપી લિંકભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ સોલનમાં રોડ શો કર્યો હતો.ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત ...

ભાજપની બેઠકનો આજે બીજો દિવસ: લોકસભા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા થશે, સરકારી યોજનાઓને કેવી રીતે લોકો સુધી પહોંચાડવી તે બાબતે કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાશે

નવી દિલ્હી17 કલાક પેહલાકૉપી લિંકપીએમ મોદી 22 ડિસેમ્બરે બેઠકના પહેલા દિવસે હાજરી આપવા માટે બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. પાર્ટી અધ્યક્ષ ...

Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?