લિકર પોલિસી કૌભાંડ કેસમાં કે. કવિતાને જામીન: સુપ્રીમ કોર્ટે કહ્યું- તપાસ થઈ ગઈ, સુનાવણીમાં વિલંબ થશે; મહિલા હોવાના નાતે જામીન મળવા જોઈએ
નવી દિલ્હી7 મિનિટ પેહલાકૉપી લિંકકે. કવિતાની 15 માર્ચે હૈદરાબાદથી EDએ ધરપકડ કરી હતી. આ પછી 11 એપ્રિલે CBIએ તેમને કસ્ટડીમાં ...