‘અમે પરસ્પર સમજૂતીથી સમાધાન નથી કર્યું’: શબાના આઝમીએ કહ્યું- જાવેદ એવું ઇચ્છતા હતા કે, કંગના લેખિતમાં માફી માગે; મીડિયાએ તેને ખોટી રીતે દર્શાવ્યું
8 મિનિટ પેહલાકૉપી લિંકકંગના રનોત અને જાવેદ અખ્તર વચ્ચે છેલ્લાં 5 વર્ષથી ચાલી રહેલા માનહાનિ કેસનો નિવેડો 28 ફેબ્રુઆરીએ આવ્યો. ...