Tag: Kangana Ranaut

કંગનાએ એક્ટિંગ કરિયરને બદલે દેશની સેવાના પ્રાધાન્ય આપ્યું: ‘ઇમર્જન્સી’ની રિલીઝ ત્રીજી વખત મોકૂફ, મેકર્સ ટૂંક સમયમાં નવી રિલીઝ ડેટ જાહેર કરશે

10 કલાક પેહલાકૉપી લિંકકંગના રનૌતની આગામી ફિલ્મ 'ઇમર્જન્સી'ની રિલીઝ ડેટ ફરી એકવાર મોકૂફ રાખવામાં આવી છે. મેકર્સે સોશિયલ મીડિયા પોસ્ટ ...

શેખર સુમન કંગના માટે પ્રચાર કરવા તૈયાર!: કહ્યું, ‘જો તે ફોન કરશે તો ચોક્કસ જઈશ, આ મારી ફરજ પણ છે અને મારો અધિકાર પણ છે’

5 મિનિટ પેહલાકૉપી લિંકમંગળવારે અભિનેતા શેખર સુમને દિલ્હીમાં ભાજપની સદસ્યતા લીધી. આ સાથે હવે તે અને તેના પુત્ર અધ્યાયન સુમનની ...

અભિનેત્રી કંગના રનૌતે ચૂંટણી રેલીમાં આપ્યું મોટું નિવેદન: તેણે કહ્યું, ‘અમિતાભ બચ્ચન પછી મને ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ પ્રેમ અને સન્માન મળે છે’

4 કલાક પેહલાકૉપી લિંકબોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તે હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ભારતીય જનતા ...

કંગના રનૌતે હેમા માલિની કર્યા ભરપેટ વખાણ: વીડિયો શેર કરતા લખ્યું કે, ‘જે લોકો કળાની મજાક ઉડાવે છે તેઓની માનસિકતા અલગ જ હોય છે’

24 મિનિટ પેહલાકૉપી લિંકએક્ટ્રેસ કંગના રનૌતે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક જૂનો વીડિયો શેર કર્યો છે. શેર કરવામાં આવેલા ...

‘બીફ’ ખાવાના આક્ષેપ પર કોંગી નેતાને કંગનાએ આપ્યો જડબાતોડ જવાબ: કહ્યું, ‘હું ન તો બીફ ખાઉં છું કે ન તો રેડ મીટ, આવી યુકિતઓ મારી છબીને ખરાબ નહીં કરી શકે’

33 મિનિટ પેહલાકૉપી લિંકકંગના રનૌત લોકસભા ચૂંટણી લડવાને કારણે ચર્ચામાં રહે છે. ભારતીય જનતા પાર્ટીએ તેમને મંડીથી ટિકિટ આપી છે. ...

સુભાષચંદ્ર બોઝને દેશના પહેલા PM કહેતાં કંગના ટ્રોલ: અભિનેત્રીએ પૂછ્યું- તેમને ગાયબ કેમ કર્યા?, પ્રકાશ રાજે લખ્યું- સુપ્રીમ જોકર પાર્ટીના જોકર…શું અપમાન છે

શિમલા6 કલાક પેહલાકૉપી લિંકબીજેપીએ કંગના રનૌતને મંડીથી ઉમેદવાર બનાવ્યાં છે.કંગના રનૌતે કોંગ્રેસ સરકાર પર સુભાષચંદ્ર બોઝ પ્રત્યે પક્ષપાતી હોવાનો આરોપ ...

કંગનાએ કહ્યું, ‘હું અને શાહરુખ સ્ટાર્સની છેલ્લી જનરેશન’: કરિયરની પણ સરખામણી કરી, OTT પર આવનારા એક્ટરો પર નિશાન સાધ્યું

5 કલાક પેહલાકૉપી લિંકઆજકાલ લોકસભા ચૂંટણીની ટિકિટ મળ્યા બાદ ચર્ચામાં રહેલી કંગના રનૌતે હાલમાં જ પોતાની સરખામણી શાહરુખ ખાન સાથે ...

કંગના અંગે કોંગ્રેસની સુપ્રિયાની વાંધાજનક પોસ્ટ: સુપ્રિયાએ સ્પષ્ટતા કરતા કહ્યું- મારા એકાઉન્ટથી કોઈએ આવું કર્યું; અભિનેત્રીએ કહ્યું- દરેક મહિલા સન્માનની હકદાર છે

મંડી12 મિનિટ પેહલાકૉપી લિંક​​​​​​કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી અભિનેત્રી કંગના રનૌત અંગે એક વાંધાજનક પોસ્ટ શેર કરવામાં ...

લતા મંગેશકર સાથે કંગનાએ ​​​​​પોતાની સરખામણી કરી: પ્રી-વેડિંગમાં સામેલ સેલેબ્સને આડકતરી રીતે ટોણો માર્યો, કહ્યું,’મને ગમે તેટલા પૈસા મળે તો પણ પરફોર્મ ના કરું’

7 મિનિટ પેહલાકૉપી લિંકઅભિનેત્રી કંગના રનૌત બોલિવૂડના એવા કેટલાક સેલેબ્સમાંની એક છે જે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં ...

અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમનીમાં ઘણા સેલેબ્સ પહોંચ્યા નહોતા: પ્રિયંકા ચોપરા, કરન જોહર, વિરાટ-અનુષ્કા ગેરહાજર રહ્યા, તો કેટલાક સેલેબ્સને આમંત્રિત નહતા કરાયા

12 મિનિટ પેહલાકૉપી લિંકઅનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશન 3 માર્ચે જામનગરમાં પૂર્ણ થયું હતું. 1લી થી 3જી માર્ચ ...

Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?