અનુકુલ રોયે બાઉન્ડ્રી પર બેયરસ્ટોનો કેચ છોડ્યો: નરેનના ડાયરેક્ટ થ્રોથી પ્રભસિમરન રન આઉટ થયો, કરને સોલ્ટને બોલ્ડ કર્યો; મોમેન્ટ્સ
સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલાકૉપી લિંકIPL 2024ની 42મી મેચમાં પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટે હરાવ્યું હતું. પંજાબે શુક્રવારે ઈડન ...