ટોપ- 10 કંપનીઓમાં 6ની વેલ્યૂ ₹1.71 લાખ કરોડ ઘટી: ઇન્ફોસિસ ટોપ લૂઝર, રિલાયન્સની વેલ્યૂ ₹79,773 કરોડ વધી; ગયા અઠવાડિયે 759 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
મુંબઈઅમુક પળો પેહલાકૉપી લિંકમાર્કેટ કેપિટલાઇઝેશનની દૃષ્ટિએ ગયા સપ્તાહના ટ્રેડિંગમાં દેશની 10 સૌથી મોટી કંપનીઓમાંથી 6ના માર્કેટ કેપમાં રૂ. 1.71 લાખ ...