લુણાવાડા નગરપાલિકા ચૂંટણીના ઉમેદવારોની યાદી: ભાજપ-કોંગ્રેસ સહિત 70 ઉમેદવારો મેદાનમાં, 28 બેઠકો માટે થશે મતદાન – Mahisagar (Lunavada) News
લુણાવાડા નગરપાલિકાની આગામી ચૂંટણીમાં રસાકસી ભર્યો જંગ જોવા મળશે. કુલ 7 વોર્ડની 28 બેઠકો માટે 70 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા ...