કેમિકલ ફેક્ટરીમાં બોઇલર ફાટ્યું, 5નાં મોત: 56 ઘાયલ; એકાએક ત્રણ વિસ્ફોટ થતા 3 કિમી સુધી સંભળાયો અવાજ; આજુબાજુના ઘણા મકાનોના કાચ તૂટ્યા
મુંબઈ21 મિનિટ પેહલાકૉપી લિંકમહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોમ્બિવલીમાં ગુરુવારે એક કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટવાના કારણે આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં ...