Tag: maharashtra assembly election 2024

રાહુલે કહ્યું- PM મોદીને બાઇડેનની જેમ ભૂલવાની બિમારી:  ભાષણ આપતી વખતે ભૂલી જાય છે કે શું બોલવાનું છે, પાછળથી કહેવા પડે છે

રાહુલે કહ્યું- PM મોદીને બાઇડેનની જેમ ભૂલવાની બિમારી: ભાષણ આપતી વખતે ભૂલી જાય છે કે શું બોલવાનું છે, પાછળથી કહેવા પડે છે

અમરાવતી11 મિનિટ પેહલાકૉપી લિંકઅમરાવતીમાં ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધી.કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શનિવારે મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના યુએસ ...

‘સાંભળો, સાંભળો… હજી 15 મિનિટ બાકી છે’:  ઓવૈસીએ આટલું કહીં પોતાનું મોં દબાવ્યું; સ્ટેજ પર ગુસ્તાખી કરી; અકબરુદ્દીને 2012માં કહ્યું હતું- 15 મિનિટ પોલીસ હટાવી લો
મહારાષ્ટ્રમાં MVAનો મેનિફેસ્ટો જાહેર, 5 ગેરંટી:  મહિલાઓને રૂ.3 હજાર. બેરોજગારોને મહિને 4 હજાર; 25 લાખ સુધીનો મફત આરોગ્ય વીમો

મહારાષ્ટ્રમાં MVAનો મેનિફેસ્ટો જાહેર, 5 ગેરંટી: મહિલાઓને રૂ.3 હજાર. બેરોજગારોને મહિને 4 હજાર; 25 લાખ સુધીનો મફત આરોગ્ય વીમો

મુંબઈ1 કલાક પેહલાકૉપી લિંકMVAનો મેનિફેસ્ટો જાહેર, આ દરમિયાન સુપ્રિયા સુલે, સંજય રાઉત અને કેસી વેણુગોપાલ પણ હાજર હતા.મહારાષ્ટ્રમાં મહા વિકાસ ...

મોદીએ કહ્યું- હિમાચલ, તેલંગાણા, કર્ણાટક કોંગ્રેસના શાહી પરિવારના ATM:  ચૂંટણી મહારાષ્ટ્રમાં અને આ ત્રણેય રાજ્યોમાં વસુલી ડબલ થઈ ગઈ છે

મોદીએ કહ્યું- હિમાચલ, તેલંગાણા, કર્ણાટક કોંગ્રેસના શાહી પરિવારના ATM: ચૂંટણી મહારાષ્ટ્રમાં અને આ ત્રણેય રાજ્યોમાં વસુલી ડબલ થઈ ગઈ છે

મુંબઈ2 કલાક પેહલાકૉપી લિંક​​​​​વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે સતત બીજા દિવસે રેલી યોજી હતી. તેમણે શનિવારે અકોલામાં ફરી એકવાર ...

અકબરુદ્દીન ઓવૈસીએ ફરી ’15 મિનિટ’નો ઉલ્લેખ કર્યો:  2012માં કહ્યું હતું- 15 મિનિટ માટે પોલીસને હટાવો, તમને ખબર પડશે કે કોણ શક્તિશાળી છે

અકબરુદ્દીન ઓવૈસીએ ફરી ’15 મિનિટ’નો ઉલ્લેખ કર્યો: 2012માં કહ્યું હતું- 15 મિનિટ માટે પોલીસને હટાવો, તમને ખબર પડશે કે કોણ શક્તિશાળી છે

સંભાજીનગર5 કલાક પેહલાકૉપી લિંકઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસી મંગળવારે સંભાજીનગર (ઔરંગાબાદ)માં પ્રચાર કરી રહ્યા હતા. આ દરમિયાન ...

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અંગે ભાજપની બેઠક:  દેવેન્દ્ર ફડણવીસને સીટ શેરિંગ અને ટિકિટ વહેંચણીની સંપૂર્ણ જવાબદારી મળી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અંગે ભાજપની બેઠક: દેવેન્દ્ર ફડણવીસને સીટ શેરિંગ અને ટિકિટ વહેંચણીની સંપૂર્ણ જવાબદારી મળી

મુંબઈ12 કલાક પેહલાકૉપી લિંકમહારાષ્ટ્રમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે.ભારતીય જનતા પાર્ટીના મુંબઈ એકમના અધ્યક્ષ આશિષ શેલારે રવિવારે ...

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?