ફડણવીસે કહ્યું- સાથી પક્ષો ન સમજી શક્યા ‘બટેંગે તો કટેંગે’: અશોક ચવ્હાણ, પંકજા મુંડેએ કર્યો વિરોધ; અજિતે કહ્યું હતું- યુપી-બિહારમાં આવું ચાલતું હશે
મુંબઈ25 મિનિટ પેહલાકૉપી લિંક'બટેંગે તો કટંગે' ના નારા પર, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે કહ્યું કે આ સૂત્ર મહાવિકાસ અઘાડી ...