મહારાષ્ટ્રના CM ફડણવીસે શરદ પવારને ચાણક્ય કહ્યા: શરદ- અજિત એક થવા બાબતની ચર્ચા પર તેમણે કહ્યું- રાજકારણમાં કંઈ પણ શક્ય છે
મુંબઈ4 કલાક પેહલાકૉપી લિંકશુક્રવારે સીએમ ફડણવીસ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે નાગપુર પહોંચ્યા હતા.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે NCP (SP)ના વડા ...