Tag: Mallikarjun Kharge

‘કોંગ્રેસને મુસ્લિમ મત જોઈએ છે, ઉમેદવાર નહીં’: મહારાષ્ટ્ર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષે ખડગેને પત્ર લખ્યો; MVAએ એક પણ મુસ્લિમને ટિકિટ નથી આપી, માત્ર વોટ ઇચ્છે છે

મુંબઈ7 કલાક પેહલાકૉપી લિંકમહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે. કોંગ્રેસ ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની NCP સાથે ગઠબંધન કરીને 17 ...

ખડગેનો રાષ્ટ્રપતિને પત્ર- સૈનિક શાળાઓનું ખાનગીકરણ બંધ કરો: સરકાર તેમનું સંચાલન ભાજપ-RSSના લોકોને આપી રહી છે, આનાથી લોકશાહી નબળી પડશે

નવી દિલ્હી29 મિનિટ પેહલાકૉપી લિંકકોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને સૈનિક શાળાઓનું ખાનગીકરણ કરવાના કેન્દ્ર સરકારના ...

કોંગ્રેસને રૂ.1745 કરોડની નવી ટેક્સ નોટિસ: બે દિવસ પહેલાં 1823 કરોડની નોટિસ મોકલવામાં આવી હતી, ITએ કુલ 3567 કરોડની લાયબિલિટી વસૂલ કરી

નવી દિલ્હી30 મિનિટ પેહલાકૉપી લિંકઆવકવેરા વિભાગે કોંગ્રેસને નવી નોટિસ આપી છે. જેમાં 2014થી 2017 માટે 1745 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાન્ડ ...

ઈન્કમટેક્સે કોંગ્રેસને 1700 કરોડ રૂપિયાની નોટિસ મોકલી: આમાં દંડ અને વ્યાજ બંનેનો સમાવેશ; દિલ્હી હાઈકોર્ટે ગઈકાલે જ અરજી ફગાવી હતી

નવી દિલ્હી58 મિનિટ પેહલાકૉપી લિંકકોંગ્રેસને મોકલવામાં આવેલી નવી નોટિસ 2017-18 થી 2020-21 સુધીના ટેક્સ એસેસમેન્ટ માટે છે.ઈન્કમટેક્સ વિભાગે કોંગ્રેસને 1700 ...

7 તબક્કામાં ચૂંટણી પર વિપક્ષના સવાલ: TMCએ કહ્યું- ખિસ્સામાં વધારે ભંડોળવાળી પાર્ટીને ફાયદો થશે, ખડગેએ કહ્યું- મોદીને પ્રચાર કરવાની વધુ તક મળશે

નવી દિલ્હી24 મિનિટ પેહલાકૉપી લિંકમલ્લિકાર્જુન ખડગેએ લોકસભા ચૂંટણીના શિડ્યુલ જાહેર કર્યા બાદ કહ્યું- 7 તબક્કામાં થનારી ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે. ...

ખડગે કદાચ લોકસભા ચૂંટણી નહીં લડે!: 2019માં કર્ણાટકના ગુલબર્ગાથી હારી ગયા હતા, સૂત્રોએ કહ્યું- જમાઈને અહીંથી ઉમેદવાર બનાવી શકે છે

નવી દિલ્હી30 મિનિટ પેહલાકૉપી લિંકકોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 2009 અને 2014માં ગુલબર્ગ સીટ પરથી ચૂંટણી જીત્યા હતા. (ફાઈલ)કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ...

હજી કેટલા નેતાઓનો શિકાર કરશો?: ભાજપ ધરાતું જ નથી, ખડગેના PM પર આકરા પ્રહાર, મોદીએ કહ્યું- લોકો સામેથી અમારી સાથે જોડાવવા ઇચ્છે તો શું કરવું?

પુણે2 કલાક પેહલાકૉપી લિંકકોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે કહ્યું હતું કે BJP જે રીતે વિપક્ષી નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરી રહી ...

I.N.D.I.A.માં સીટ શેરિંગ પર ખેંચતાણ: બંગાળમાં દીદી કોંગ્રેસને 2 બેઠકો આપવા પર મક્કમ; જેડીયુએ કહ્યું- અમારી 17 સીટો, પેચ ફસાયા

પ્રભાકર મણિ તિવારી, કોલકાતા44 મિનિટ પેહલાકૉપી લિંકસોનિયા ગાંધી અને મમતા બેનર્જી સહિત અનેક પક્ષોના નેતાઓએ INDIAની ચોથી બેઠકમાં હાજરી આપી ...

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?