મણિશંકર ઐયરે 1962ના નિવેદન બદલ માફી માંગી: ચીનના આક્રમણ માટે ‘કથિત’ શબ્દનો ઉપયોગ કર્યો હતો, કોંગ્રેસે પોતે ટિપ્પણીથી કિનારો કર્યો
નવી દિલ્હી16 મિનિટ પેહલાકૉપી લિંકમણિશંકર ઐયરે આ ટિપ્પણી નેહરુઝ ફર્સ્ટ રિક્રુટ્સ નામના પુસ્તકના વિમોચન પ્રસંગે કરી હતી. (ફાઇલ ફોટો)કોંગ્રેસના વરિષ્ઠ ...