Tag: Manipur news

મણિપુર- સતત 5માં દિવસે ફાયરિંગમાં મહિલા અને પત્રકાર ઘાયલ:  CMએ કહ્યું- કુકી ઉગ્રવાદીઓએ શાંતિ અને સૌહાર્દ પર હુમલો કર્યો; ગઈકાલે પોલીસકર્મી ઘાયલ થયો હતો

મણિપુર- સતત 5માં દિવસે ફાયરિંગમાં મહિલા અને પત્રકાર ઘાયલ: CMએ કહ્યું- કુકી ઉગ્રવાદીઓએ શાંતિ અને સૌહાર્દ પર હુમલો કર્યો; ગઈકાલે પોલીસકર્મી ઘાયલ થયો હતો

ઇમ્ફાલ1 કલાક પેહલાકૉપી લિંકઇમ્ફાલ ઈસ્ટમાં કુકી ઉગ્રવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેમાં શનિવારે બે લોકો ઘાયલ થયા હતા.​​​​​​મણિપુરના ઈમ્ફાલ ઈસ્ટમાં સતત ...

મણિપુરના બે જિલ્લામાં ફાયરિંગ, પોલીસકર્મીઓ-ગ્રામજનો ઘાયલ:  કુકી-મૈતઈ વચ્ચે ફરી હિંસા, મોર્ટાર છોડ્યા; CMએ કહ્યું હતું- બંને પરસ્પર સમજણ કેળવે

મણિપુરના બે જિલ્લામાં ફાયરિંગ, પોલીસકર્મીઓ-ગ્રામજનો ઘાયલ: કુકી-મૈતઈ વચ્ચે ફરી હિંસા, મોર્ટાર છોડ્યા; CMએ કહ્યું હતું- બંને પરસ્પર સમજણ કેળવે

ઇમ્ફાલ5 કલાક પેહલાકૉપી લિંકમણિપુરના ઈમ્ફાલ ઈસ્ટ અને કાંગપોકલી જિલ્લામાં ફાયરિંગ થઈ રહ્યું છે. લોકોના મતે મોર્ટાર પણ છોડવામાં આવી રહ્યા ...

મણિપુરના કુકી જૂથનો શાહને પત્ર:  જીરીબામ એન્કાઉન્ટરની તપાસની માગ, દાવો- CRPFએ અમારા લોકોની પીઠમાં ગોળી મારી

મણિપુરના કુકી જૂથનો શાહને પત્ર: જીરીબામ એન્કાઉન્ટરની તપાસની માગ, દાવો- CRPFએ અમારા લોકોની પીઠમાં ગોળી મારી

મણિપુર12 મિનિટ પેહલાકૉપી લિંકમણિપુરમાં કુકી સમુદાયના સ્વદેશી આદિજાતિ લીડર્સ ફોરમ (ITLF) એ ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો. ...

ઇમ્ફાલમાં આર્મી કેમ્પમાં કામ કરતો એક વ્યક્તિ ગુમ:  તેને શોધવા જતા ગ્રામજનોને સેનાએ અટકાવ્યા, ગુસ્સે ભરાયેલા લોકોએ રસ્તો બ્લોક કર્યો

ઇમ્ફાલમાં આર્મી કેમ્પમાં કામ કરતો એક વ્યક્તિ ગુમ: તેને શોધવા જતા ગ્રામજનોને સેનાએ અટકાવ્યા, ગુસ્સે ભરાયેલા લોકોએ રસ્તો બ્લોક કર્યો

ઇમ્ફાલઅમુક પળો પેહલાકૉપી લિંકમણિપુરના પશ્ચિમ ઇમ્ફાલમાં મંગળવારે એક 55 વર્ષીય વ્યક્તિ ગુમ થયા બાદ વિસ્તારમાં તણાવ વધી ગયો છે. ગુમ ...

મણિપુર હિંસા- 7 જિલ્લામાં ઈન્ટરનેટ પ્રતિબંધ લંબાયો:  ધારાસભ્યોના ઘર પર હુમલામાં અત્યાર સુધીમાં 34ની ધરપકડ; સુરક્ષા દળોની 288 કંપનીઓ તૈનાત

મણિપુર હિંસા- 7 જિલ્લામાં ઈન્ટરનેટ પ્રતિબંધ લંબાયો: ધારાસભ્યોના ઘર પર હુમલામાં અત્યાર સુધીમાં 34ની ધરપકડ; સુરક્ષા દળોની 288 કંપનીઓ તૈનાત

ઇમ્ફાલ49 મિનિટ પેહલાકૉપી લિંકમણિપુર સરકારે 7 જિલ્લાઓમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા પરનો પ્રતિબંધ વધુ બે દિવસ માટે લંબાવ્યો છે. ઇમ્ફાલ વેસ્ટ, ...

મણિપુરના ગામમાં ઉગ્રવાદીઓએ બોમ્બમારો કર્યો:  CRPF અને પોલીસ ઘટનાસ્થળે, ફાયરિંગ ચાલુ; મહિલાઓ અને બાળકોને સલામત સ્થળે ખસેડાયા

મણિપુરના ગામમાં ઉગ્રવાદીઓએ બોમ્બમારો કર્યો: CRPF અને પોલીસ ઘટનાસ્થળે, ફાયરિંગ ચાલુ; મહિલાઓ અને બાળકોને સલામત સ્થળે ખસેડાયા

ઇમ્ફાલ7 કલાક પેહલાકૉપી લિંકઆ તસવીર મણિપુરમાં છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલી હિંસાની અલગ-અલગ ઘટનાઓની છે.​​​​​​મણિપુરના જીરીબામ જિલ્લામાં ફરી એકવાર હિંસા ...

મણિપુરમાં મ્યાનમારથી 900 કુકી ઉગ્રવાદીઓ ઘુસ્યા:  સુરક્ષા સલાહકારે કહ્યું- તેમને ડ્રોન-મિસાઈલ હુમલાની ટ્રેનિંગ મળી; હાલમાં મૈતેઈ ગામોમાં હુમલાનો ભય

મણિપુરમાં મ્યાનમારથી 900 કુકી ઉગ્રવાદીઓ ઘુસ્યા: સુરક્ષા સલાહકારે કહ્યું- તેમને ડ્રોન-મિસાઈલ હુમલાની ટ્રેનિંગ મળી; હાલમાં મૈતેઈ ગામોમાં હુમલાનો ભય

ઇમ્ફાલ8 મિનિટ પેહલાકૉપી લિંક15 સપ્ટેમ્બરે સુરક્ષા જવાનોએ સરહદ અને સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.મણિપુરમાં મ્યાનમારથી 900 કુકી ઉગ્રવાદીઓની ...

મણિપુરમાં સતત બીજા દિવસે ડ્રોન હુમલો:  કુકી આતંકવાદીઓએ મેઈતેઈ વિસ્તારમાં ઘરો પર બોમ્બ ફેંક્યા, 2 ઘાયલ; મ્યાનમાર તરફથી ટેક્નિકલ સપોર્ટનો ભય

મણિપુરમાં સતત બીજા દિવસે ડ્રોન હુમલો: કુકી આતંકવાદીઓએ મેઈતેઈ વિસ્તારમાં ઘરો પર બોમ્બ ફેંક્યા, 2 ઘાયલ; મ્યાનમાર તરફથી ટેક્નિકલ સપોર્ટનો ભય

ઇમ્ફાલ48 મિનિટ પેહલાકૉપી લિંકમણિપુરના ઇમ્ફાલ જિલ્લાના સેજમ ચિરાંગ ગામમાં સોમવારે (3 સપ્ટેમ્બર) સાંજે આતંકવાદીઓએ ડ્રોન હુમલા કર્યા હતા. જેમાં એક ...

મણિપુરમાં સુરક્ષાદળોના કાફલા પર હુમલો, CRPF જવાન શહીદ:  કુકી આતંકવાદીઓએ જીરીબામમાં ગોળીબાર કર્યો, સૈનિકને માથામાં ગોળી વાગી

મણિપુરમાં સુરક્ષાદળોના કાફલા પર હુમલો, CRPF જવાન શહીદ: કુકી આતંકવાદીઓએ જીરીબામમાં ગોળીબાર કર્યો, સૈનિકને માથામાં ગોળી વાગી

જીરીબામ33 મિનિટ પેહલાકૉપી લિંકકુકી આતંકવાદીઓએ રવિવારે (14 જુલાઈ) મણિપુરના જીરીબામમાં CRPF અને પોલીસ ટીમના કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં ...

Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?