સ્ટાર્સની ઇમેજ એક્સપર્ટ્સ ચમકાવે છે: કંગનાની ડ્રેસિંગ સ્ટાઈલ બદલાઈ, હાર્મોનિયમ પ્રેક્ટિસથી કાર્તિકનો અવાજ સુધર્યો; જાણો બોલિવૂડમાં ઇમેજ કન્સલ્ટન્સી અને પર્સનાલિટી ગ્રૂમિંગનું કેટલું છે મહત્ત્વ
6 મિનિટ પેહલાલેખક: કિરણ જૈન, વીરેન્દ્ર મિશ્રકૉપી લિંકઆજકાલ બોલિવૂડમાં એક્ટિંગની સાથે ઈમેજ અને પર્સનાલિટી પણ મહત્ત્વની બની ગઈ છે. સ્ક્રીન ...