બોટાદમાં ભગવાનપરા વિસ્તારમાં યુવકની ક્રૂર હત્યા: પરિવારજનોએ યુવકના સાસરિયા પક્ષ પર હત્યાનો આરોપ લગાવ્યો – Botad News
બોટાદના ભગવાનપરા વિસ્તારમાં કિશોરભાઈ વિનુભાઈ જતાપરાની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી ...