મણિપુર હિંસા પર CM બિરેન સિંહે કહ્યું- મને માફ કરો: આપણે ભૂલોમાંથી શીખવું પડશે; જાતીય સંઘર્ષના 600 દિવસમાં 200થી વધુ લોકોના મોત
ઇમ્ફાલ2 કલાક પેહલાકૉપી લિંકમણિપુરના સીએમ બિરેન સિંહે રાજ્યમાં થયેલી હિંસા અને તેમાં થયેલા જાનહાનિ માટે માફી માગી છે. બિરેન સિંહે ...