કોંગ્રેસ MPની સીટ નીચેથી નોટોનાં બંડલ મળ્યાં: રાજ્યસભામાં હોબાળો; સાંસદે કહ્યું- ‘હું તો 500ની એક નોટ લઈને ગયો હતો’, જગદીપ ધનખરે કહ્યું- ‘આ ગંભીર મામલો’
નવી દિલ્હી10 મિનિટ પેહલાકૉપી લિંકશુક્રવારે (6 ડિસેમ્બર) સંસદના શિયાળુ સત્રનો 9મો દિવસ છે. રાજ્યસભામાં ભાજપે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના ...