Tag: Nirmala Sitharaman

સરકારે પીએમ ઇન્ટર્નશિપ યોજના માટે એપ લોન્ચ કરી:  આ યોજના હેઠળ, ઇન્ટર્નને દર મહિને ₹5,000 મળશે, અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ

સરકારે પીએમ ઇન્ટર્નશિપ યોજના માટે એપ લોન્ચ કરી: આ યોજના હેઠળ, ઇન્ટર્નને દર મહિને ₹5,000 મળશે, અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ

નવી દિલ્હી23 મિનિટ પેહલાકૉપી લિંકકેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે (17 માર્ચ) પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના માટે એક સમર્પિત મોબાઇલ એપ્લિકેશન લોન્ચ ...

બજેટ 2025- 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં:  દિલ્હીમાં આવા 40 લાખ ટેક્સપેયર્સ, 77 મિનિટનાં ભાષણમાં નાણામંત્રીએ 9 વખત બિહારનો ઉલ્લેખ કર્યો

બજેટ 2025- 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં: દિલ્હીમાં આવા 40 લાખ ટેક્સપેયર્સ, 77 મિનિટનાં ભાષણમાં નાણામંત્રીએ 9 વખત બિહારનો ઉલ્લેખ કર્યો

નવી દિલ્હી53 મિનિટ પેહલાકૉપી લિંકશનિવારે સીતારમણે ₹50.65 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું. બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે પગારદાર લોકો ...

EDITOR’S VIEW: મોદી, મિડલ ક્લાસ અને માર:  10 વર્ષથી મધ્યમ વર્ગને ઠેંગો, કાલે PMના પટારામાંથી શું નીકળશે? IT એન્જિનિયરનાં પગારથી સમજો દેશની હકીકત

EDITOR’S VIEW: મોદી, મિડલ ક્લાસ અને માર: 10 વર્ષથી મધ્યમ વર્ગને ઠેંગો, કાલે PMના પટારામાંથી શું નીકળશે? IT એન્જિનિયરનાં પગારથી સમજો દેશની હકીકત

દેશના જાણીતા ઈકોનોમિસ્ટ સુરજીત ભલ્લાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, લોકસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ન આવી તેની પાછળનું કારણ ...

રિપોર્ટ- ભારત કેટલાક અમેરિકન સામાન પર ટેરિફ ઘટાડી શકે:  બજેટમાં જાહેરાત શક્ય; ટ્રમ્પે વધુ ટેક્સ લગાવવાની ધમકી આપી હતી

રિપોર્ટ- ભારત કેટલાક અમેરિકન સામાન પર ટેરિફ ઘટાડી શકે: બજેટમાં જાહેરાત શક્ય; ટ્રમ્પે વધુ ટેક્સ લગાવવાની ધમકી આપી હતી

નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકભારત અમેરિકાથી આયાત થતા કેટલાક મોંઘા માલ પર ટેરિફ ઘટાડી શકે છે. NDTVના અહેવાલ મુજબ, નિર્મલા ...

દક્ષિણ ભારતમાંથી ભાજપના નવા અધ્યક્ષ બનાવવા પર મંથન:  ડિસેમ્બરમાં નવો ચહેરો મળશે; અત્યાર સુધી દક્ષિણમાંથી ત્રણ અધ્યક્ષ બની ચૂક્યા છે

દક્ષિણ ભારતમાંથી ભાજપના નવા અધ્યક્ષ બનાવવા પર મંથન: ડિસેમ્બરમાં નવો ચહેરો મળશે; અત્યાર સુધી દક્ષિણમાંથી ત્રણ અધ્યક્ષ બની ચૂક્યા છે

નવી દિલ્હી19 કલાક પેહલાકૉપી લિંકભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ આ વર્ષે જાન્યુઆરીમાં પૂરો થયો હતો. લોકસભા ચૂંટણી માટે જૂન સુધી ...

PM મોદી આજે ‘કૌટિલ્ય આર્થિક સંમેલન’માં ભાગ લેશે:  આ કાર્યક્રમમાં ભારત અને ગ્લોબલ સાઉથની અર્થવ્યવસ્થા પર ચર્ચા કરવામાં આવશે

PM મોદી આજે ‘કૌટિલ્ય આર્થિક સંમેલન’માં ભાગ લેશે: આ કાર્યક્રમમાં ભારત અને ગ્લોબલ સાઉથની અર્થવ્યવસ્થા પર ચર્ચા કરવામાં આવશે

નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (4 ઓક્ટોબર) ત્રીજા 'કૌટિલ્ય આર્થિક સંમેલન'માં ભાગ લેશે. આ દરમિયાન પીએમ ત્યાં ...

સહારા ગ્રૂપની કંપનીઓની તપાસ કરી રહી છે SFIO:  નાણામંત્રીએ કહ્યું- અત્યાર સુધીમાં 19,650 લોકોએ રિફંડ માગ્યું, જેમાંથી 17,250 દાવાઓનું સમાધાન થયું

સહારા ગ્રૂપની કંપનીઓની તપાસ કરી રહી છે SFIO: નાણામંત્રીએ કહ્યું- અત્યાર સુધીમાં 19,650 લોકોએ રિફંડ માગ્યું, જેમાંથી 17,250 દાવાઓનું સમાધાન થયું

નવી દિલ્હી18 મિનિટ પેહલાકૉપી લિંકકેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે (5 ઓગસ્ટ) લોકસભામાં જણાવ્યું હતું કે ગંભીર છેતરપિંડી તપાસ કાર્યાલય (SFIO) ...

બજેટ પર નાણામંત્રીનો જવાબ:  કહ્યું- કોઈ રાજ્યનું નામ ન લેવાય તો તેનો અર્થ એ નથી કે તેને પૈસા નહીં મળે

બજેટ પર નાણામંત્રીનો જવાબ: કહ્યું- કોઈ રાજ્યનું નામ ન લેવાય તો તેનો અર્થ એ નથી કે તેને પૈસા નહીં મળે

નવી દિલ્હી48 મિનિટ પેહલાકૉપી લિંકનાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે (30 જુલાઈ) બજેટ પર જવાબ આપ્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે, જો કોઈ ...

આજે નાણામંત્રી સતત સાતમી વખત ખોલશે જાહેરાતોનો પિટારો!:  ભાસ્કર પોલમાં 86% યૂઝર્સે કહ્યું- ટેક્સમાં રાહત મળે; 82%એ કહ્યું- પેટ્રોલ-ડીઝલ પર GST લાગે

આજે નાણામંત્રી સતત સાતમી વખત ખોલશે જાહેરાતોનો પિટારો!: ભાસ્કર પોલમાં 86% યૂઝર્સે કહ્યું- ટેક્સમાં રાહત મળે; 82%એ કહ્યું- પેટ્રોલ-ડીઝલ પર GST લાગે

નવી દિલ્હી14 મિનિટ પેહલાકૉપી લિંકનવી સરકારની રચના બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કરવા જઈ રહ્યા ...

બજેટ પહેલાં કેન્દ્રએ સર્વપક્ષીય બેઠક બોલાવી:  આવતીકાલથી ચોમાસું સત્ર, 23 તારીખે દેશનું બજેટ રજૂ થશે; આ 5 મુદ્દા પર હોબાળો થવાનો નક્કી
Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?