4 દિવસમાં ગુનો દાખલ કરવા આદેશ: ભરણપોષણના કેસમાં કોર્ટના આદેશોને ધોળીને પી જતાં નાગપુરના SP, Dysp અને PI સામે ફરિયાદ નોંધવાનો કોર્ટનો આદેશ, વડોદરાની પરિણીતાએ નાગપુરમાં રહેતા પતિ સામે દાવો કર્યો – Vadodara News
ભરણપોષણ માટેના કેસમાં કોર્ટેના આદેશ બાદ પણ નાગપુરમાં રહેતા પતિએ વડોદરામાં રહેતી પત્ની અને પુત્રને ભરણપોષણની રકમ નહી ચુકવતા પતિ ...