પરિણીતિએ રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કરવા પર વાત કરી: ‘માત્ર 5 જ મિનિટની મુલાકાત બાદ, હું તેની સાથે લગ્ન કરવા માગતી હતી, તે ભગવાનનો સંકેત હતો’
1 કલાક પેહલાકૉપી લિંકઅભિનેત્રી પરિણીતિ ચોપરાએ જણાવ્યું કે, તે પહેલીવાર તેના પતિ રાઘવ ચઢ્ઢાને યુકેમાં એક એવોર્ડ ફંક્શન દરમિયાન મળી ...