પેરિસ ઓલિમ્પિક માટે રેકોર્ડ 17 ભારતીય શૂટર્સ ક્વોલિફાય થયા: એશિયન ક્વોલિફાયર્સમાં વિજયવીરને સિલ્વર મેડલ મળ્યો; ટોક્યોમાં 15 શૂટર્સ રમ્યા હતા
સ્પોર્ટ્સ ડેસ્ક50 મિનિટ પેહલાકૉપી લિંકવિજયવીર સિદ્ધુએ શૂટિંગમાં ભારતને તેનો 17મો ઓલિમ્પિક ક્વોટા અપાવ્યો હતો. આ પહેલા ક્યારેય ભારતના આટલા ખેલાડીઓ ...