તેલંગાણામાં 8 વર્ષથી બની રહેલો બ્રિજ ધરાશાયી: જોરદાર પવનને કારણે બે કોંક્રીટ ગર્ડર તૂટી પડ્યા; એક મિનિટ પહેલા 65 લોકોને લઇને નીકળી હતી બસ
હૈદરાબાદ23 મિનિટ પેહલાકૉપી લિંકએક કિલોમીટર લાંબા પુલનું ઉદ્ઘાટન 2016માં થયું હતું. તે એક વર્ષમાં તૈયાર થવાનો હતો.તેલંગાણાના પેદ્દાપલ્લી જિલ્લામાં 8 ...