મન કી બાતમાં મોદીએ માનસિક-શારીરિક સ્વાસ્થ્ય પર ભાર મુક્યો: સુપર સ્ટાર અક્ષયે કહ્યું- સ્ટેરોઇડ્સ લઈને શોર્ટકટથી એક્ટર્સ જેવી બોડી ન બનાવો, મોદીએ ગુજરાતની ડાયરા પરંપરાને યાદ કરી
નવી દિલ્હી3 મિનિટ પેહલાકૉપી લિંકPM મોદીએ મન કી બાતના 108મા એપિસોડમાં ફિટ ઈન્ડિયા અભિયાનની ચર્ચા કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો ...