ચશ્મા વિના વાંચવામાં મદદ કરતા આઇડ્રોપ્સ પર પ્રતિબંધ: DCGIએ કહ્યું- પ્રિસ્ક્રિપ્શન સાથે દવા વેચવાની મંજૂરી હતી; કંપનીએ ખોટો પ્રચાર કર્યો
20 મિનિટ પેહલાકૉપી લિંકડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ બુધવારે Presvu નામના આઈ ડ્રોપ્સના ઉત્પાદન અને માર્કેટિંગ લાયસન્સને રદ ...