પંજાબની સંગરુર જેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણ: બે જૂથો વચ્ચે ટક્કર, કટર વડે હુમલો; 2ના મોત, 2ની હાલત ગંભીર
સંગરુર31 મિનિટ પેહલાકૉપી લિંકપોલીસકર્મીઓ જેલમાં ઘર્ષણમાં ઘાયલ થયેલા કેદીને હોસ્પિટલમાં લઈ ગયા હતા.પંજાબની સંગરુર જેલમાં કેદીઓ વચ્ચે લોહિયાળ અથડામણ થઈ ...