વિદાય સમારોહ યોજાયો: ડો. સુભાષ મહિલા કોલેજમાં 40 વર્ષ એકધારી સેવા આપનાર પ્રા.પ્રીતિબેન નાણાવટી વયનિવૃત્તિ થયા; ‘સંસ્થામાં પ્રથમ પગ મૂક્યો એ દિવસ યાદ આવ્યો’ : પ્રીતિબેન – Junagadh News
આજરોજ ડો. સુભાષ મહિલા આર્ટસ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ જૂનાગઢ ખાતે ફૂડ એન્ડ ન્યુટ્રીશન વિષયના હોમ સાયન્સ વિભાગના પ્રાધ્યાપક ...