‘ગેમ ચેન્જર’ની પ્રી-રીલીઝ ઇવેન્ટ બાદ થયો અકસ્માત: ઘરે પરત ફરી રહેલા બે ફેન્સનુ અકસ્માતમાં મોત, રામ ચરણ-પવન કલ્યાણે પરિવારને પૈસા આપી મદદ કરી
4 કલાક પેહલાકૉપી લિંકરામ ચરણ અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ "ગેમ ચેન્જર' 10 જાન્યુઆરીના રોજ દેશભરમાં રિલીઝ થવા જઈ રહી ...