જમ્મુ-કાશ્મીરમાં રામબન-ગુલ રોડ ધસી પડ્યો, 24 મકાનોમાં તિરાડ પડી: 60 હજાર લોકોનો મુખ્ય શહેર સાથે સંપર્ક તૂટ્યો, વીજળીનો પુરવઠો પણ બંધ
રામબાણ49 મિનિટ પેહલાકૉપી લિંકગુરુવારે (25 એપ્રિલ) જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં 5 કિલોમીટર લાંબા રામબન-ગુલ રોડ પર રોડનો મોટો ભાગ ...