‘પુષ્પા-2’ ફિલ્મે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી: વર્લ્ડવાઇડ ₹294 કરોડની કમાણી કરી, ભારતીય બોક્સ ઓફિસ પર ₹175.1 કરોડનું કલેક્શન
20 મિનિટ પેહલાકૉપી લિંકઅલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પુષ્પા-2' એ થિયેટરોમાં તેના શરૂઆતના દિવસે વિશ્વભરમાં રૂ. 294 કરોડની કમાણી કરી ...