રાવલપિંડી ટેસ્ટઃ પાકિસ્તાન પહેલી ઇનિંગમાં 344 રનમાં ઓલઆઉટ: સઈદ શકીલની ચોથી સદી; રેહાને 4 વિકેટ ઝડપી, બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડનો સ્કોર 24/3
રાવલપિંડી28 મિનિટ પેહલાકૉપી લિંકત્રીજી ટેસ્ટમાં પાકિસ્તાને કમબેક કર્યું છે. રાવલપિંડીમાં ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ઇંગ્લેન્ડે બીજા દાવમાં 3 વિકેટ ...