RCB માટે હવેની દરેક મેચ ‘કરો યા મરો’નો જંગ: એક પણ મેચ હારશે તો પ્લેઓફની રેસમાંથી બહાર થશે, DCએ મોટો કૂદકો મારી બીજી ટીમનાં સમીકરણ બગાડ્યાં
નવી દિલ્હી1 કલાક પેહલાકૉપી લિંકદિલ્હી કેપિટલ્સે IPL-2024માં ચોથી જીત નોંધાવી છે. ટીમે બુધવારે રાત્રે હોમ ગ્રાઉન્ડ પર ગુજરાતને 4 રને ...