વિરાટે રિંકુને તેનું બેટ ગિફ્ટ કર્યું: મેચ બાદ KKRનો બેટર RCB ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો, કોહલીએ જીત માટે અભિનંદન પાઠવ્યા
18 મિનિટ પેહલાકૉપી લિંકરોયલ ચેલેન્જર્સ બેંગલુરુના સ્ટાર બેટર વિરાટ કોહલીએ કોલકાતા નાઈટ રાઈડર્સની રિંકુ સિંહને તેનું વિલો બેટ ભેટમાં આપ્યું ...