‘રુસલાન’ની ઓપનિંગ ‘દો ઔર દો પ્યાર’ કરતા સારી રહી: પહેલા દિવસે 60 લાખની કમાણી, એપ્રિલમાં બોલિવૂડની હાલત ખરાબ હતી
43 મિનિટ પેહલાકૉપી લિંકસલમાન ખાનના સાળા આયુષ શર્માની કારકિર્દીની ત્રીજી ફિલ્મ 'રુસલાન' આ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જોરદાર પ્રમોશન ...