સૈફ અલી હુમલા કેસમાં 1613 પાનાની ચાર્જશીટ દાખલ: 35 સાક્ષીઓના નિવેદનો સાથે 25 સીસીટીવી ફૂટેજ; પોલીસે પત્ની કરીના કપૂરનું નિવેદન પણ સામેલ કર્યું
1 કલાક પેહલાકૉપી લિંકસૈફ અલી ખાન પર હુમલાના કેસમાં, મુંબઈ પોલીસે બાંદ્રા કોર્ટમાં 1613 થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી ...