‘સૈફ અલી હુમલા કેસમાં આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા’: પોલીસે ફોરેન્સિક રિપોર્ટને ટાંકીને કહ્યું- ત્રણેય ટુકડા એક જ છરીના નીકળ્યા; જામીન મળશે તો આરોપી બાંગ્લાદેશ ભાગી જશે
મુંબઈ20 મિનિટ પેહલાકૉપી લિંકએક્ટર સૈફ અલી ખાન પર હુમલાના આરોપી શરીફુલ ઇસ્લામની જામીન અરજી પર શુક્રવારે મુંબઈની એક કોર્ટમાં સુનાવણી ...