સલમાન ‘નો એન્ટ્રી’ જેવી કોમેડી ફિલ્મ કરવા માગે છે: એક્ટરે કહ્યું, ‘મને કોમેડી ફિલ્મ માટે સારી સ્ક્રિપ્ટ નથી મળી રહી’; ચાહકોએ કહ્યું- તમે પોતે ફિલ્મ બનાવો
1 કલાક પેહલાકૉપી લિંકસલમાન ખાન તેની મોસ્ટ એવેટેડ આગામી એક્શન ફિલ્મ 'સિકંદર' માટે સમાચારમાં છે. આ દરમિયાન, એક્ટરે તેની ફિલ્મ ...