Tag: salman khan

ફાયરિંગ કેસમાં સલમાનના સપોર્ટમાં આવી એક્સ-ગર્લફ્રેન્ડ: સોમી અલીએ કહ્યું, ‘બિશ્નોઈ સમાજે ભાઈજાનની આ ભૂલ માટે માફ કરી દેવો જોઈએ’

43 મિનિટ પેહલાકૉપી લિંકફાયરિંગ કેસમાં સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ ભાઈજાનનું સમર્થન કર્યું છે. સોમી અલીએ કહ્યું સલમાન આ ...

એશિયાના સૌથી મોટા ફિલ્મ ફેડરેશનમાં 34 એસોસિએશન: ઈચ્છે તો આખી ઇન્ડસ્ટ્રીઝ બંધ કરી શકે, કોરોનામાં એસોસિએશનના કહેવાથી અમિતાભ અને સલમાને કરોડો રૂપિયા આપ્યા

મુંબઈ31 મિનિટ પેહલાલેખક: આશિષ તિવારી/ અભિનવ ત્રિપાઠીકૉપી લિંકએક નાની ફિલ્મ કે શો બનાવવા માટે ઘણા લોકો મહેનત કરતા હોય છે. ...

સલમાનના ઘરે ફાયરિંગ કેસમાં કોર્ટમાં આજે ચોથી હાજરી: બંને મુખ્ય આરોપીઓની કસ્ટડી વધી શકે છે, પાંચમો આરોપી પણ કોર્ટમાં હાજર થશે

29 મિનિટ પેહલાકૉપી લિંકસલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસના બે મુખ્ય આરોપી વિકી અને સાગરને આજે (બુધવારે) મુંબઈની ફોર્ટ કોર્ટમાં રજૂ ...

‘સલમાન બેદરકાર છે, પણ પોતાના કામ પ્રત્યે ઈમાનદાર પણ છે’: સોનાક્ષી સિન્હાએ કહ્યું, ‘સેટ પર મરજી મુબજ કરે છે , પરંતુ કામ પૂરું કર્યાવગર પેકઅપ નથી કરતા’

10 મિનિટ પેહલાકૉપી લિંકએક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ હાલમાં જ ખુલાસો કર્યો છે કે સલમાન ખાન ખૂબ જ બેદરકાર છે, પરંતુ તે ...

‘ત્રણેય ખાન ડાન્સમાં ઠોઠડાં છે’: કોરિયોગ્રાફર અહેમદ ખાને કહ્યું, ‘સલમાન-શાહરુખ અને આમિરની સ્ટાઇલ અલગ છે… તેઓ જાણે છે કે દર્શકોનું મનોરંજન કેવી રીતે કરવું’

3 કલાક પેહલાકૉપી લિંકફેમસ કોરિયોગ્રાફર અને ડિરેક્ટર અહેમદ ખાને કહ્યું કે શાહરુખ, સલમાન અને આમિર ખાન પાસે ડાન્સમાં એક્સપર્ટ ન ...

ટાઈટ સિક્યોરિટી વચ્ચે સલમાન અડધી રાત્રે લંડનથી પરત ફર્યો: મુંબઈ એરપોર્ટ પર આલિયા અને દિશા સહિત ઘણા સેલેબ્સ સ્પોટ થયા

41 મિનિટ પેહલાકૉપી લિંકસલમાન ખાન ગઈકાલે એટલે કે બુધવારે રાત્રે મુંબઈના કાલીના એરપોર્ટ પર જોવા મળ્યો હતો. ભાઈજાન તેના બોડીગાર્ડ ...

આમિર ખાન ટૂંક સમયમાં શાહરુખ-સલમાન સાથે કામ કરશે: કહ્યું, સારી સ્ક્રિપ્ટની શોધમાં, અમે ત્રણેય સાથે કામ કરવા માટે તૈયાર છીએ

1 મિનિટ પેહલાકૉપી લિંકઆમિર ખાન હાલમાં જ 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'માં જોવા મળ્યો હતો. આ શોમાં તેમણે પોતાના જીવનની ...

સલમાનના ઘર પર ફાયરિંગ કરનારાઓ પર MCOCA લાગુ: આ કાર્યવાહી લોરેન્સ અને અનમોલ સામે પણ કરવામાં આવી; આ કાયદા હેઠળ ઓછામાં સજા 5 વર્ષની

મુંબઈઅમુક પળો પેહલાકૉપી લિંકસલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં આરોપીઓ સામે મકોકાની કલમો લગાવવામાં આવી છે. આ સિવાય મુખ્ય કાવતરાખોર અનમોલ ...

‘રુસલાન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો સલમાન ખાન: આયુષ શર્મા પત્ની અર્પિતા અને બાળકો સાથે જોવા મળ્યો, ભાણા અને ભાણીને વહાલ કરતો જોવા મળ્યો સલમાન

6 મિનિટ પેહલાકૉપી લિંકગત ગુરુવારે રાત્રે આયુષ શર્મા સ્ટારર ફિલ્મ 'રુસલાન'ની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેનો ...

અનીસ બઝમીએ સલમાન માટે કહી આ વાત: બોલ્યો, ‘તેમણે મારા પુત્રની ડિમાન્ડ કરી, અડધી રાત્રે શોએબ અખ્તર અને યુવરાજ સિંહ સાથે કરાવી મુલાકાત’

34 મિનિટ પેહલાકૉપી લિંકફિલ્મ 'નો એન્ટ્રી'ના દિગ્દર્શક અનીસ બઝમીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન સલમાન ખાન સાથે સંબંધિત એક ઘટના કહી હતી. ...

Page 1 of 11 1 2 11

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?