યોકોવિચનો દાવો- તેને ઓસ્ટ્રેલિયામાં ઝેર આપ્યું હતું: 2022 ઓસ્ટ્રેલિયન ઓપન રમવાની મંજૂરી નહોતી, હોટલમાં રાખ્યો, ત્યાં જ ભોજનમાં ઝેર દીધું
સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલાકૉપી લિંકસર્બિયાના સ્ટાર ટેનિસ ખેલાડી નોવાક યોકોવિચે દાવો કર્યો છે કે જાન્યુઆરી 2022માં ઓસ્ટ્રેલિયામાં તેને ઝેર આપ્યું ...