આતંકવાદી પન્નુની અમેરિકન હિન્દુઓને ધમકી: હિંદુ સંગઠન COHNAના કાર્યક્રમ સામે વિરોધ કર્યો; પીએમ મોદીને અમેરિકાના દુશ્મન કહ્યા
અમૃતસર5 મિનિટ પેહલાકૉપી લિંકખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ અમેરિકાના હિંદુ સંગઠનો સહિત અમેરિકન હિન્દુઓ સામે ધમકીઓ આપી છે. Coalition of ...