વૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટ સામે હિંસક વિરોધ: પથ્થરમારો થયો; દુકાનદારો અને પાલખીના માલિકોએ કહ્યું- પ્રોજેક્ટથી રોજી-રોટી છીનવાઈ જશે
શ્રીનગર1 કલાક પેહલાકૉપી લિંકકટરામાં વૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટ વિરુદ્ધ પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા.જમ્મુ-કાશ્મીરના કટરામાં વૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટ વિરુદ્ધ સોમવારે, સ્થાનિક દુકાનદારો ...