શુભાંશુ શુક્લા મે મહિનામાં સ્પેસ સ્ટેશન જઈ શકે છે: 1984 બાદ ભારતીય અવકાશયાત્રી અંતરિક્ષમાં જશે, 14 દિવસ ISSમાં રહેશે
નવી દિલ્હી43 મિનિટ પેહલાકૉપી લિંકઆ મિશનમાં પેગી વ્હીટસન કમાન્ડર હશે. શુભાંશુ શુક્લા પાઈલટ હશે. સ્લાવોજ અને ટિબોર કાપુ મિશન નિષ્ણાત ...