લોકો કરી રહ્યા છે 8 લાખ કરોડ રૂપિયાની પેઇનકિલર્સનું સેવન!: દર્દમાં રાહત આપનારી દવા પોતે જ બની ગઈ છે દર્દ, ડોક્ટર પાસેથી જાણો તેના જોખમો અને બચવાના પગલાં
2 કલાક પેહલાલેખક: ગૌરવ તિવારીકૉપી લિંકજ્યારે આપણને માથાનો દુખાવો થાય છે, ત્યારે આપણે એસ્પિરિન લઈ લઈએ છીએ. જો સ્નાયુઓમાં દુખાવો ...