નેતન્યાહુની સામે શેમ ઓન યુના નારા લાગ્યા: હમાસના હુમલામાં માર્યા ગયેલા લોકોની યાદમાં આ આયોજન હતું; ગાઝામાં 40ના મોત
37 મિનિટ પેહલાકૉપી લિંકગયા વર્ષે હમાસ હુમલામાં માર્યા ગયેલા લોકોની યાદમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ રવિવારે એક સભાને સંબોધિત કરી ...